Vacation Batch – Computer Course
The Computer Course for 10th standard students has been started during this summer vacation. Interested students can register their names as soon as possible.
ઉનાળાના વેકેશનમાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. તો રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિકના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.