કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
Career Guidance Seminar for 1oth Standard Students
Date :- 30/04/2025, Venue :- Computer Lab.
ધો. ૧૦ની પરીક્ષા આપી હોય તથા સંસ્થા ખાતે બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ કરતા વિદ્યાર્થીઓ માટે આજે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં એશિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, વડાલી – સાબરકાંઠાના પ્રિન્સીપાલ ઉપસ્થિત રહી, વિદ્યાર્થીઓને ધો. ૧૦ બાદ ઉચ્ચ અભ્યાસ માટે ઉપલબ્ધ તકો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી.